નાની બચત પણ મોટા પાયે વળતર અપાવી શકે !!
મ્યુચ્યઅલ ફંડસમાં કરેલા નાના રોકાણ પર મળતું વળતર પણ મૂળ રકમમાં જમા થતું જાય છે. જે સમય જતાં એક નોંધપાત્ર રકમના સ્વરૂપમાં ફેરવાઈને ઊંચું વળતર આપનાર વિકલ્પ તરીકે સાબિત થાય છે.
જેમ કે આજે રોકાણ કરેલા ૧૦,૦૦૦ રૂપિયા વધારે નહિ તો દરના વળતરે પણ ગણીએ તો આવનારા ૩૦ વરસમાં ૩ લાખ રૂપિયા થઈ જશે. અહીં રોકાણ કરેલી રકમનું નહિ પણ સમયનું મહ¥વ છે ! !
નાની તો નાની બચત પણ આજથી શરૂ કરો !!
જીવનમાં શકય હોય એટલું જલદી રોકાણ કરવું શરૂ કરી દેવું જીવન જેટલી ઝડપી શરૂઆત કરશો એટલી જ ઝડપથી રોકાણનાલક્ષ્યાંક પર પહોંચી શકશો. જેમ તમને આગ જણાવ્યું તેમ મ્યુચ્યઅંલ ફંડસમાં રોકાણ કરવા માટે તમારે હજારો કે લાખો રૂપિયાની જરૂર નથી.
જા તમે દર મહિને ફકત પ૦૦ રૂપિયા જેવી નાની સરખી રકમથી પણ શરૂ કરશો અને સતત ૧૦ વરસ સુધી મ્યુચ્યઅલ ફંડમાં જમા કરતા જશો તો પણ ૧ર ટકાના વળતરે પણ તમારી પાસે ૧ લાખ ર૦ હજાર રૂપિયા જમા થઈ ગયા હશે.