શર્માજીનો રિટાયરમેન્ટ પ્લાન
પ૦ વરસના અનિલ શર્માએ તેમના બાળકોને સારામાં સારી યુનિવર્સિટીમાં ભણવા તો મોકલી દીધા, હવે તે પોતાના ભવિષ્યના રિટાયરમેન્ટ પ્લાન બનાવવામાં વ્યસ્ત છે....
શર્માજીના દોસ્તે તેમને મ્યુચ્યઅલ ફંડસમાં રોકાણ કરવાની સલાહ આપી, પણ તેમને એ વિશે જાણકારી નહોતી. સામાન્ય રીતે શર્માજીની ઉંમરના લોકોમાં જાખમ ખેડવાની ક્ષમતા હોછી હોય છે. તેમણે ફિન્ત્રા રિસ્ક પ્રોફાઈલ કેલકયુલેટરનો ઉપયોગ કરીને સહુ પ્રથમ પોતાની જાખમ લેવાની ક્ષમતાનું અવલોકન કર્યું. તેમને જાણવા મળ્યું કે તે ઓછું જાખમ લેનારા લોકોમાં આવે છે. જેનો અર્થ એ હતો કે તેમણે પ્રાથમિક તબક્કે ડેટ ફન્ડસથી શરૂઆત કરવી જાઈએ. જેમાં જાખમનું સ્તર ઓછું રહેલું છે.
શર્માજીએ કયા ફંડમાં રોકાણ કરવું એ જાણવા માટે ફિન્ત્રા ફંડમા સજેસ્ટર ટુલનો ઉપયોગ કર્યો. અલ્ગોરિધમે અનિલ શર્માને ગિલ્ટ ફંડમાં વધારે રોકાણ કરવાની જ્યારે ઇક્વિટી ફંડમાં ખૂબ જ ઓછું રોકાણ કરવાની સલાહ આપી. શર્માજીને એ જાણીને ઘણો આનંદ કે તે ૧ર ટકાથી વધુ વળતર મેળવી શકે એમ હતા, જે ફિકસ્ડ ડિપોઝીટ પર મળતા વળતરની સરખામણીએ ઘણું હતું.
જા તમે પણ તમારા પ્રોવિડન્ટ ફંડના પૈસાનું રોકાણ કરવાનો પ્લાન કરીને તમારા રિટાયરમેન્ટ માટે બચત કરવા માંગતા હોવ તો ફિન્ત્રા કેલકયુલેટરનો ઉપયોગ કરીને જુઓ...