અંકિત - રપ વરસનો આઈ.ટી. પ્રોફેશનલ
રપ વરસના પૂણેમાં કામ કરતો આઈ.ટી. પ્રોફેશનલ અંકિતનો પગાર ૪૦,૦૦૦ રૂપિયા છે. જેમાંથી મોટાભાગની રકમ તે ખર્ચી નાંખે છે. અંકિત એવું માનતો હતો કે પ૦૦૦ રૂપિયા જેટલી રકમ દર મહિને બચાવીને શું ફાયદો થશે ? પણ એના દોસ્તે એને ફિન્ત્રા ફંડ સજેશન ટુલનો ઉપયોગ કરવાની સલાહ આપી.
ફિન્ત્રા ફંડ સજેશન ટુલનો ઉપયોગ કરીને ખુદ અંકિત પણ ચોંકી ગયો કે આટલી નાનકડી રકમ પણ રપ વરસમાં એની નિવૃત્તિ થવા પર કરોડોમાં ફેરવાઈ જશે. અંકિતે ફિન્ત્રા રિસ્ક કેલકયુલેટરનો ઉપયોગ કર્યો અને અનુભવ્યું કે તે થોડું જાખમ લઈને સારું વળતર મેળવી શકે છે.
અંકિતે અનુભવ્યું કે જીવનમાં જલદી શરૂઆત કરવાથી તેને લાંબા ગાળે મોટો ફાયદો થશે. જા તમે પણ અંકિતની વય જૂથના હોવ અને એવું વિચારતા હોવ કે નાનકડી રકમ જમા કરવાથી કશો ફરક નહિ પડે તો અમારું કેલકયુલેટર વાપરીને જુઓ કે જલદી શરૂઆત કરવાથી તમારી બચતમાં કેટલો વિશાળ ફરક પડી જાય છે ?