સારિકા-એક ગૃહિણી
૩૦ વરસની સારિકાની જાબ સહુથી અઘરી છે....તે એક ગૃહિણી છે. તે પોતાના સાસરિયાની, પતિ અને બાળકોની સારસંભાળમાં વ્યસ્ત રહે છે. પણ સાથોસાથ તે ખાનગીમાં ફેમિલી સાથે ઈન્ટરનેશનલ હોલિડે પર જવા માટે બચત પણ કરી રહી છે. તે પોતાની બચત કરેલા પૈસા કીટીમાં લગાવતી હતી, પણ તેમાંથી તેને વળતર મળતું નહોતું.
સારિકાના એક મિત્રએ તેને ફિન્ત્રા ફંડ સજેસ્ટર ટુલનો ઉપયોગ કરવાની સલાહ આપી. જેનો ઉપયોગ કરીને સારિકા એ જાણીને અત્યંત ખુશ થઈ કે તે માસિક ૪૦૦૦ રૂપિયાના રોકાણથી ૩ થી ૪ વરસે ૩ લાખ રૂપિયા જેટલી રકમનું વળતર મેળવી શકે છે.
જા તમે પણ એક ગૃહિણી છો અને સારિકાના ઉદાહરણથી તમે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હોવ તો તેનો હકીકતમાં અનુભવ કરવા માટે ફિન્ત્રા એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રોકાણ શરૂ કરો...