૩પ વરસના રવિએ પોતાની દીકરીને આપેલી ગિફટ-ભેટ
રવિ નાગપુરમાં એક નાનકડો વેપારી છે. તે ૩પ વરસનો છે. તેને પત્ની અને ત્રણ વરસ નાની દીકરી છે. રવિ એની દીકરીને સહુથી શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ અપાવવા માંગતો હતો. જેથી રવિએ બચત કરવાનું શરૂ તો કર્યું પણ તેની મૂંઝવણ એ હતી કે ફિકસ ડિપોઝીટમાં રોકાણ કરવું કે મ્યુચ્યઅલ ફંડમાં ? ? તેણે ફિન્ત્રા રિસ્ક કેલકયુલેટરનો ઉપયોગ કર્યો તો જાણ્યું કે જાખમનું સ્તર ખૂબ જ ઓછું હતું. તે નાના જાખમ લઈને ઊંચું વળતર મેળવી શકતો હતો.
ત્યારબાદ રવિએ ફિન્ત્રા ફંડ સજેસ્ટર ટુલનો ઉપયોગ કર્યો અને એને એ જાણીને આશ્ચર્ય થયું કે દર મહિને ૩૦૦૦ની બચત કરવાથી તે આવનારા ૧પ વરસમાં ર૦ લાખ મેળવી શકતો હતો એ પણ નાનું સરખું જાખમ લઈને !
રવિએ સમય બરબાદ કર્યા વગર એસઆઈપી દ્વારા રોકાણ કરવાની શરૂઆત કરી દીધી. રવિએ ભવિષ્યમાં પોતાન દીકરીને ઉચ્ચ સ્તરીય યુનિવર્સિટીમાંથી શિક્ષણ અપાવવાના સપનાને સાકાર થતા નિરખ્યું. તમે પણ ફિન્ત્રા મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને રોકાણ કરવાની સફરની શરૂઆત કરી શકો છો.