શુભમની કર બચત
૩૦ વરસનો શુભમ વ્યવસાય કરે છે. શુભમના ચાર્ટડ એકાઉન્ટન્ટએ ELSS ફંડસમાં રોકાણ કરવાની સલાહ આપી. શુભમને ફિન્ત્રા વિશે ખબર પડી અને ફિન્ત્રાના મદદથી એણે ELSS માં રોકાણ કરવાના ફાયદા અંગે જાણ્યું.
શુભમને જાણવા મળ્યું કે તે ઈન્જીજીમાં ત્રણ વરસથી વધારે રોકાણ કરીને ૪પ,૦૦૦ રૂપિયાની ટેકસની બચત કરી શકે છે. ત્યારબાદ તેણે અમારું ELSS ટૂલ નો ઉપયોગ કરીને ફકત સહુથી સારા ELSS ફંડને જ પસંદ ન કર્યો, બલકે ટૅકસ પણ બચાવ્યો.
શું હજુ પણ તમે તમારી બચતનું રોકાણ કરવા નથી પ્રેરાયા ?